આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન | Aatlo Sandesho Mara Guruji Lyrics in Gujarati

Rate this post

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન (Aatlo Sandesho Mara Guruji Lyrics in Gujarati) : નમસ્તે મિત્રો શું તમને ભજન ગાવાનો શોખ છે? શું તમે સારા એવા ભજન લીરીક્સ ની શોધ કરી રહ્યા છો?. તો તમને અહીં આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો સરસ મજાના ભજનની લીરીક્સ તમને અહીં આપવામાં આવેલી છે.

મિત્રો તમે આ Aatlo sandesho mara guruji lyrics in gujarati pdf download કરી શકો છો. અને અહીં તમને આ આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજનની અંગ્રેજી ભાષામાં પણ લીરીક્સ આપવામાં આવેલી છે.

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન | Aatlo Sandesho Mara Guruji Lyrics in Gujarati

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

સેવકના રુદિયામાં રહેજો

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો…

સેવાને સમરણ અમે કોના રે કરીએ..(૨)

તેનો આદેશ અમને દહેજો 

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

કાયાનું દેવળ અમને લાગે બહુ કાચુ..(૨)

તેની ભાળવણી અમને દહેજો

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

કાયા પડશેને હંસો ક્યાં જ‌ઈ સમાવેશ..(૨)

એ ઘર બતલાવી અમને દહેજો

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

તમે છો અમારાને અમે તો તમારા..(૨)

જન્મો જનમ ની ભક્તિ દહેજો

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

બે‌ઉ કર જોડી દાસ અંબારામ બોલ્યા..(૨)

મુક્તિનો મારગ અમને દહેજો

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

સેવકના રુદિયામાં રહેજો

સંદેશો મારા ગુરુજીને કહેજો

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો

Aatlo Sandesho Mara Guruji Lyrics in Gujarati
Aatlo Sandesho Mara Guruji Lyrics in Gujarati
 મફત સિલાઈ મશીન યોજના

Aatlo sandesho mara guruji lyrics in gujarati in english

Tell this message to my Guruji

Live in the spirit of a servant

Tell the message to my Guruji

Tell this message to my Guruji…

To whom shall we pay tribute to the service..(2)

Give us his order

Tell the message to my Guruji

Tell this message to my Guruji

Kaya’s Deval seems very crude to us..(2)

Let us take care of it

Tell the message to my Guruji

Tell this message to my Guruji

Where are the swans included..(2)

Show us that house

Tell the message to my Guruji

Tell this message to my Guruji

You are ours and we are yours..(2)

Devote devotion to Janma Janam

Tell the message to my Guruji

Tell this message to my Guruji

Beu Kar Jodi Das Ambaram spoke..(2)

Show us the way to salvation

Tell the message to my Guruji

Tell this message to my Guruji

Tell this message to my Guruji

Live in the spirit of a servant

Tell the message to my Guruji

Tell this message to my Guruji

Aatlo sandesho mara guruji lyrics in gujarati pdf download

Aatlo sandesho mara guruji lyrics in gujarati pdf download
Aatlo sandesho mara guruji lyrics in gujarati Image
Aatlo sandesho mara guruji lyrics in gujarati Full HD Image Download

Aatlo sandesho mara guruji lyrics in gujarati pdf download

મિત્રો આટલું સંદેશો મારા ગુરુજીને કહેજો ગુજરાતી લીરીક્સ પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની રહેશે ત્યાં તમને આ પીડીએફ બુક મળી રહેશે

Leave a Comment