પોલીસ દ્વારા સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી હુમલો, જુઓ આ વિડિઓ

Rate this post

આજ રોજ સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર પોલીસના મળતિયા દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો જ્યારે મેહુલ બોઘરા એક કાળા કાચ અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડીનો એક જગૃત નાગરીક તરીકે વિડિયો ઉતારતા હતા ત્યારે તેમનો ઈગો હટ થયો અને ઉગ્ર બોલાચાલી થઈ ત્યાર બાદ સ્વિફ્ટ ગાડીના મળતિયાઓને બોલાવી મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો જુઓ આ પુરો વિડિયો

mehul boghara contact number

Mobile No: 098799 96292

mehul boghara office address

  • Located in: Pujan Plaza
  • Address: 237, Pujan Plaza Opp Vanmali Junction Puna-Simada, BRTS Rd, Yogichowk, Surat, Gujarat 395010
  • Phone: 098799 96292

mehul boghara whatsapp number

9229296292 is Advocate Mehul Boghara’s WhatsApp number

દ્વારકાનો ” સિગ્નેચર બ્રિજ ” હવે ” સુદર્શન બ્રિજ ” તરીકે ઓળખાશે, જાણો રોચક માહિતી

હનુમાન ચાલીસા ગુજરાતી

Leave a Comment