Ashant Dhara Act Pdf In Gujarati

Rate this post

Ashant Dhara Act Pdf In Gujarati : નમસ્તે મિત્રો અંહીથી તમે અશાંત ધારા એક્ટ pdf ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકો છો.

Ashant Dhara Act Pdf In Gujarati Download

અશાંત ધારા એક્ટ pdf ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો.

અશાંત ધારો એટલે શું

અશાંત ધારો એટલે કે જે વિસ્તારમાં આ ધારો લગાવવામાં આવ્યો હોય તેવા વિસ્તારમાં જ્યારે તમારે કોઈ પણ મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ પ્રમાણમાં નિયંત્રણ લાગુ કરવામાં આવે છે. તમારે અશાંત ધારામાં શામિલ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે ત્યાના કલેક્ટરને તમારે ફરજિયાત જાણ કરવી પડે છે. જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કોઈ ચોક્કસ કારણ જણાવવું પડે છે તથા આ મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ કલેક્ટરને આપવી પડે છે. તેને અશાંત ધારો કહેવામાં આવે છે. 

વિષ્ણુ સહસ્રનામ ગુજરાતી PDF

અશાંત ધારો શા માટે લગાવવામાં આવે છે? 

અશાંત ધારો લગાવવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના એવા અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ હંમેશા બનતાં હોય છે. આવા વિસ્તારોમાં હંમેશા શાંતિ બની રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી વધીન જાય અને તે વિસ્તારમાં શાંતી બની રહે તેવા પ્રયાસો કરવામાટે આ કાયદો અથવાતો આ ધારો લગાવવામાં આવે છે.

પ્રાર્થના ગુજરાતીમાં

ગોધરામાં કયારે અશાંત ધારો લગાવવામાં આવ્યો હતો?

તમે બધાજ જાણોજ છો કે ગુજરાત કોમી રમખાણો અને તોફાનોનો ઇતિહાસ ધરાવે છે. આ સંજોગોમાં 1991માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલે વર્ષ 1986ના અશાંત ધારામાં કેટલાક નવા સુધારા સાથે તેને અમુક વિસ્તારમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 2002માં થયેલ ગોધરાકાંડ બાદ કેટલાક સંગઠનો દ્વારા અશાંત ધારો અમલમાં મૂકવાની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વર્ષ 2022 સુધી ગોધરામાં અશાંત ધારો લાગુ પાડી દેવાયો હતો.

Leave a Comment