ભારતના સૌથી સસ્તા Android Phone: તેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે

Rate this post

Bharatna Sauthi Sasta Phone: ટેક્નોલોજીની આ દુનિયામાં માર્કેટમાં એટલા બધા ફોન આવી ગયા છે. કે કયો ફોન પસંદ કરવો કે ખરીદવો તે ખૂબ જ અઘરૂ બની ગયું છે. જેમ કે આપણે બધાજ જાણીએ છીએ કે, 5G ફોનના આગમન પછી, બજારમાં ઘણા 4G ફોનની કિંમતોમાં ખુબજ મોટો ઘટાડો થયો છે અને ભારતમાં કેટલીક એવી પણ Android Phone કંપનીઓ છે જેઓ તેમના Smartphones ને ખૂબ જ સસ્તા ભાવે વેચે છે.

જેમ કે Infinix, Lava, Nokia, અને Redmi જેવી કંપનીઓ એવી છે જે ભારતમાં સૌથી સસ્તી Android Phoneની કંપની છે, તે તેના શરૂઆતી Android Phone રૂ. 3000 થી રૂ. 5000ના બજેટમાં વેચે છે. જે સસ્તા તેમજ શાનદાર અને બજેટ ફીચર્સ સાથે મળે છે,

આ પણ જરૂર જુઓ: Life Hack Gadgets

આજે આપણે આ પોસ્ટમાં ભારતના સૌથી સસ્તા એવા 5 Android Phone વિશે વાત કરીશું. જે ભારતમાં સૌથી સસ્તા Android ફોન છે, જેમ કે Realme C30, Lyf Earth 1, Infinix Smart 8 HD, Lava Z70, અને Xiaomi Redmi A2. આ ફોનમાં તમને સામાન્ય બજેટ ફોનની જેમ તમામ ફીચર્સ મળશે.

Bharatna Sauthi Sasta Phone

Phone ModelPrice (Rs.)
Realme C30Rs.3,359
Lyf Earth 1Rs.3,999
Infinix Smart 8 HDRs.4,159
Lava Z70Rs.4,949
Xiaomi Redmi A2Rs.4,769
નોંધ : સમય જતા કિંમતમાં વધારો કે ઘટાડો થઈ શકે છે માટે એક વાર કિંમત જરૂર જોવો.

1. Realme C30

Realme C30
Realme C30

Realme C30: ભારતના સૌથી સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં પ્રથમ સ્થાને આવે છે, જેને તમે Croma જેવી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર માત્ર રૂ.3,359 માં ખરીદી શકો છો.આ ફોનમાં, તમને 6.5 ઇંચની ડિસ્પ્લે મળશે જે 720 x 1600 પિક્સેલ અને 270 ppi પિક્સેલ ડેન્સિટી આપે છે, જે 60 Hz સુધી રિફ્રેશ રેટ આપી શકે છે. આ ફોનમાં આપણે કેમેરાની વાત કરીએ તો આમાં તમને 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ પ્રાઇમરી કેમેરો તથા 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે, જેની મદદથી તમે ફોટો શૂટ કરી શકો છો.

Realme C30
Realme C30
CategorySpecification
PerformanceOcta-core (1.82 GHz, Dual Core + 1.8 GHz, Hexa Core)
RAM2 GB
Display6.5 inches (16.51 cm), 270 PPI, IPS LCD, 60 Hz Refresh Rate
Camera8 MP Primary Camera with LED Flash
Front Camera5 MP Front Camera
Battery5000 mAh
Realme C30
Realme C30

2. Lyf Earth 1

Lyf Earth 1
Lyf Earth 1

Lyf Earth 1: જે એમેઝોન પર રૂ.3,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો આપણે આ ફોનના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો તેમાં સ્નેપડ્રેગન 615 પ્રોસેસરની સાથે ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવેલો છે જેમાં તમને 3GB LPDDR3 રેમ મળશે. આ સાથે તમને 5.5 ઇંચની ફુલ HD ડિસ્પ્લે મળશે જેનું ડિસ્પ્લે રિઝોલ્યુશન 1080 x 1920 પિક્સલ છે. સાથે જ, આ ફોનમાં તમને 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો જોવા મળશે, જેની મદદથી તમે આરામથી સામાન્ય ફોટા લઈ શકો છો.

Lyf Earth 1
Lyf Earth 1
CategorySpecification
PerformanceOcta-core (1.5 GHz, Quad Core + 1 GHz, Quad core) Snapdragon 615
RAM3 GB
Display5.5 inches (13.97 cm), 401 PPI, AMOLED
Camera13 MP + 2 MP Dual Primary Cameras with LED Flash
Front Camera5 MP Front Camera
Battery3500 mAh
Lyf Earth 1
Lyf Earth 1

3. Infinix Smart 8 HD

Infinix Smart 8 HD
Infinix Smart 8 HD

Infinix Smart 8 HD ભારતના સૌથી સસ્તા અને શ્રેષ્ઠ Android ફોનમાં ત્રીજા નંબરે આવે છે, જેને તમે Amazon પર રૂ 4,159 રૂપિયામાં ખરીદી શકો છો. આ મોબાઈલમાં તમને Octa-core And Unisoc T606 Processor જોવા મળશે, સાથે જ એક મોટી 6.6 ઇંચની IPS LCD ડિસ્પ્લે જે 90 Hz સુધીનો રિફ્રેશ રેટ આપી શકે છે. આમાં તમે સામાન્ય ગેમિંગની સાથે સાથે મલ્ટીટાસ્કિંગ ગેમ પણ આરામથી રમી શકો છો. આ ફોનમાં તમને 5000 mAhની બેટરી પણ મળશે. જે તમને ગેમ રમવા માટે ખુબજ અગત્યની છે

જો કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં તમને 13 મેગાપિક્સલ પ્લસ 8 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો જોવા મળશે.

Infinix Smart 8 HD
Infinix Smart 8 HD
CategorySpecification
PerformanceOcta-core
RAM3 GB
Display6.6 inches (16.76 cm), 267 PPI, IPS LCD, 90 Hz Refresh Rate
Camera13 MP + 0.08 MP Dual Primary Cameras with Quad LED Ring Flash
Front Camera8 MP Front Camera
Battery5000 mAh
Infinix Smart 8 HD
Infinix Smart 8 HD

4. Lava Z70

Lava Z70
Lava Z70

Lava Z70 ભારતના સૌથી સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં ચોથા સ્થાને આવે છે, જેમાં તમને MediaTek MT6737 પ્રોસેસર જોવા મળે છે. આ એન્ડ્રોઇડ ફોન તમે એમેઝોન પર રૂ.4,949 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં તમને સેલ્ફી લેવા માટે 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલો છે.

જો આ મોબાઈલમાં બેટરી વિશે વાત કરીએ તો તેમાં તમને આ ફોનમાં 2500 mAh બેટરી મળશે, જે ઉત્તમ ડિસ્પ્લે વિશે વાત કરીએ તો તેમાં તમને 5 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળશે

CategorySpecification
PerformanceQuad Core, 1.3 GHz MediaTek MT6737
RAM2 GB
Display5.0 inches (12.7 cm), 294 PPI, IPS LCD
Camera8 MP Primary Camera with LED Flash
Front Camera5 MP Front Camera
Battery2500 mAh
Lava Z70
Lava Z70

5. Xiaomi Redmi A2 

v
Xiaomi Redmi A2

Xiaomi Redmi A2 ભારતમાં સૌથી સસ્તા એન્ડ્રોઇડ ફોન્સમાં પાંચમા સ્થાને આવે છે. તેનું પ્રદર્શન ખુબજ સારું છે અને આ ફોન તમને ક્રોમા પર રૂ 4,769 મળશે અને એમેઝોન પર રૂ  5,799 રૂપિયામાં મળશે. આ ફોનમાં તમને ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી36 પ્રોસેસર સાથે 2GB મેમરી પણ મળશે.

ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 8-મેગાપિક્સલ + 0.08-મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા સાથે 6.5-ઇંચની મોટી IPS LCD ડિસ્પ્લે અને સેલ્ફી માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો પણ આપવામાં આવ્યો છે. આ સાથે તમને અ મોબાઈલમાં 5000 mAh બેટરી મળશે જે ખૂબ જ સારી બેટરી લાઈફ આપી શકે છે.

Xiaomi Redmi A2
Xiaomi Redmi A2
CategorySpecification
PerformanceOcta-core (2.2 GHz, Quad Core + 1.7 GHz, Quad core) MediaTek Helio G36
RAM3 GB
Display6.52 inches (16.56 cm), 269 PPI, IPS LCD
Camera8 MP + 0.08 MP Dual Primary Cameras with Dual LED Flash
Front Camera5 MP Front Camera
Battery5000 mAh
Xiaomi Redmi A2
Xiaomi Redmi A2

અમે આશા રાખીએ છીએ કે તમે આ લેખમાં ઉલ્લેખિત ભારતના સૌથી સસ્તા Android Phone વિશે આપવામાં આવેલી માહિતી સમજી ગયા છો. જો તમે પણ નવો ફોન શોધી રહ્યા છો, તો તમે આ લેખમાં દર્શાવેલ ફોનમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.

Leave a Comment