Mehul Boghra પર નોંધાઈ ક્રોસ FIR, લગાવવામાં આવી 507 જેવી અનેક મોટી કલમો, વધુ માહિતી જાણો Adv Rajnikant Panchani પાસે થી

Rate this post

Mehul Boghra પર નોંધાઈ ક્રોસ FIR, લગાવવામાં આવી 507 જેવી અનેક મોટી કલમો. સુરતના Adv Rajnikant Panchaniએ કહ્યુ કે આપણા આ ગુજરાતમાં શું થઈ રહ્યુ છે? જે આરોપી છે તેને પોલીસ દ્વારા છાવરવામાં આવે છે જ્યારે મેહુલ બોઘરા જેવા યુવા વકિલો લોકોને મદદ કરી રહ્યા છે તેના પર ક્રોસ FIR કરવામાં આવે છે, વધુ માહિતી માટે તમે આ વિડિયો જોઈ શકો છો

WhatsApp Group Join Now

Mehul Boghra પર નોંધાઈ ક્રોસ FIR જુઓ આ વિડિઓ

દ્વારકાનો ” સિગ્નેચર બ્રિજ ” હવે ” સુદર્શન બ્રિજ ” તરીકે ઓળખાશે,

કરોડપતિ દીકરાએ પોતાની માં ને ઘરેથી કાઢી મુકી, Popatbhai Ahir દ્વારા તેને રેસ્ક્યુ કરાયુ,

પોલીસ દ્વારા સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી હુમલો, જુઓ આ વિડિઓ

Leave a Comment