ઈલાયચી ખાવાના ફાયદા અને ગેરફાયદા | elaichi benefits in gujarati

Rate this post

ઈલાયચી ખાવાના ફાયદા અને ગેરફાયદા (elaichi benefits in gujarati) : મિત્રો ઈલાયચી જેને આપણે સાદી ભાષામાં એલચી ના નામે ઓળખીએ છીએ. જેને ‘મસાલાની રાણી’ કહેવામાં આવે છે, તેની સુગંધ અને વિશેષ સ્વાદને કારણે તેનો ઉપયોગ ઘણા બધા ખાદ્યપદાર્થો અને પીણાઓમાં થાય છે, 

મિત્રો એલચીનો  કેસર અને વેનીલા પછી વિશ્વના સૌથી મોંઘા અને ખૂબજ મૂલ્યવાન મસાલા તરીકે નામાંકિત કરવામાં આવે છે,એલચીની ખેતી સામાન્ય રીતે દક્ષિણ ભારત, શ્રીલંકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય અમેરિકામાં કરવામાં આવે છે. 

ભારતીય આયુર્વેદ અનુસાર, એલચીનો ઉપયોગ અનેક શારીરિક રોગોના ઘરેલું ઉપચાર તરીકે કરવામાં આવે છે, તો ચાલો આપણે આ વિડિયોમાં એલચી ખાવાના ફાયદા અને ગેરફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો સૌથી પહેલા આપણે એલચી ખાવાના ફાયદાઓ જોઈએ તો 

ઈલાયચી ખાવાના ફાયદા

 • પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે
 • હેડકી આવતી હોય તો તેમાં રાહત આપે છે
 • શરદી અને ગળાના દુખાવામાં ફાયદાકારક છે
 • બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે
 • અસ્થમાથી બચાવે છે
 • ભૂખ વધારવામાં ફાયદાકારક છે
 • શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ થાય છે
 • હૃદય રોગ માટે ફાયદાકારક છે
 • ફેફસાના સ્વાસ્થમાં મદદરૂપ થાય છે
 • ફેફસામાં રક્ત પરિભ્રમણ સુધારે છે
 • એન્ટિ-એમેટિક તરીકે કામ કરે છે
 • બ્રોન્કાઇટિસ વિરોધી ક્રિયા ધરાવે છે
 • પેઢાના રોગ માટે ફાયદાકારક છે
 • ચેપ અટકાવવામાં મદદ કરે છે
 • લીવરને સ્વસ્થ રાખે છે
 • અલ્સર રોકવામાં ફાયદાકારક છે
 • શરીરમાંથી ઝેર દૂર કરવાની શક્તિ ધરાવે છે વિગેરે

હવે મિત્રો આપણે એલચીના કેટલાક ગેરફાયદા પણ છે તો તે પણ જોઈ લઈએ તો 

ઈલાયચી ખાવાના ગેરફાયદા

 • એલચીના વધુ પડતા સેવનથી ત્વચા પર એલર્જી, ફોલ્લીઓ અને ડાઘ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
 • પથરીની સમસ્યા વધી શકે છે.
 • એલર્જી.થઈ શકે છે
 • ગર્ભપાતની સમસ્યા થઈ શકે છે
 • લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે
 • દવા સાથે પ્રતિક્રિયા સમસ્યા થઈ શકે છે
 • હોર્મોન્સ પર અસર થઈ શકે છે. 

માટે મિત્રો આ ઉપાયો કરતા પહેલા એક વાર ડૉક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Elaichi Benefits In Gujarati Video

Elaichi Benefits In Gujarati Video By: @gujaratitips

આ પણ જરૂર વાંચો:

પલાળેલા ચણા ખાવાના ફાયદા અને ગેરફાયદા

રોજ 4 પલાળેલી ખજૂર ખાવાથી મળશે આ જાદુઈ ફાયદા

 રોજ સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી થાય છે આ 9 અદ્ભુત ફાયદાઓ

Leave a Comment