Godown Subsidy Scheme Gujarat 2023: ગુજરાત સરકાર આપી રહી છે, ગોડાઉન બનાવવા માટે મફતના ભાવની સબસિડી,

Rate this post

Godown Subsidy Scheme Gujarat 2023 | godown subsidy scheme | godown subsidy yojana gujarat 2023 | ગોડાઉન યોજના 2023 | 

નમસ્તે મિત્રો ગોડાઉન એ એક એવો શબ્દ છે જે મુખ્યત્વે માલ અને ચીજવસ્તુઓના સંગ્રહ માટે વપરાતા વેરહાઉસ અથવા સ્ટોરેજ સુવિધાનો સંદર્ભ માં વપરાતો શબ્દ છે. આ શબ્દ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ખુબજ સારી રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ છે.

મિત્રો એક ખેડુત પુત્ર હોવાને નાતે હું અને તમે બધાજ જાણીએજ છીએ કે એક ગોડાઉન ખેડુત માટે કેટલું ઉપયોગી છે. 

જો કોઈ ખેડુત પાસે ગોડાઉન ન હોય તો ચોમાસાની ઋતુ જ્યારે પાક તૈયાર થય ગયો હોય અને વરસાદ આવે તો ખેડુત પાસે ગોડાઉન ન હોવાને કારણે તેનો પાક પલળે છે અને ખેડુતને ઘણુ બધુ નુકશાન થાય છે.

આ પણ જરૂર વાંચો: Smartphone Sahay Yojana Gujarat 2023

બીજું મિત્રો હું અને તમે બધા એ પણ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે ગુજરાતની અંદર લાખો એવા ખેડૂતો છે કે જે ખૂબ જ ગરીબ છે અને આવા ગરીબ ખેડૂતો તેના પાકના સરક્ષણ માટે ગોડાઉન બનાવી શકતા નથી

તો મિત્રો ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો ગરીબ છે અને તે પોતાના પાકના સરક્ષણ માટે જો ગોડાઉન બનાવવા માંગતા હોય તો આવા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક ગોડાઉન સબસીડી યોજના બહાર પાડવામાં આવી છે,

જેનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના લાખો ગરીબ ખેડૂત મિત્રો પોતાના પાકના સરક્ષણ માટે ગોડાઉન બનાવી શકે અને ચોમાસા જેવી ઋતુની અંદર પોતાનો તૈયાર થઈ ગયેલો પાક આ ગોડાઉન ની અંદર રાખી અને તે  તે ખેડૂત ચોમાસાની અંદર થતા નુકશાનથી બચી શકે.

આ પણ જરુર વાંચો: Tar Fencing Yojana Gujarat 2023

Godown Subsidy Scheme Gujarat 2023 Info

યોજનાનું નામગોડાઉન સ્કીમ યોજના 2023
સબસીડી ની રકમ25% કેપિટલ સબસીડી
ઓફિસિયલ વેબસાઈટઆઇ ખેડુત પોર્ટલ
અરજીનો પ્રકારઓનલાઈન
અરજી ની છેલ્લી તારીખ31/03/2024 સુધી
Godown Subsidy Scheme Gujarat

તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી આ ગોડાઉન સ્કીમ યોજના 202324 અંતર્ગત જો કોઈ ખેડૂત મિત્ર પોતાનું ગોડાઉન બનાવવા માંગતા હોય તો ગુજરાતના એવા ખેડૂતોને ગોડાઉન બનાવવાના ખર્ચના 25% કેપિટલ સબસીડી આપવામાં આવે છે.

મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મિત્રો આ ગોડાઉન સ્કીમ યોજના 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ 31/03/2024 સુધી રહેશે.

જે પણ મારા ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે જલ્દીથી આઇ ખેડૂત પોર્ટલ પર જાવ અને ઓનલાઈન અરજી કરો.

Leave a Comment