ગુરુજી ના ભજન pdf | guruji na bhajan lyrics in gujarati pdf

Rate this post

Guruji Na Bhajan Lyrics In Gujarati Pdf: જો મિત્રો તમે ગુરુજી ના ભજન pdf બુક શોધી રહ્યા છો તો તમને અહીં ગુરુજી ના ભજન ની લીરીક્સ અને પીડીએફ બંને ફ્રી માં મળી જશે.

ગુરુજી ના ભજન pdf

મિત્રો ગુરુજીના વજનની પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમને અહીં નીચે બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરી અને તમે ગુરુજીના ભજન ની પીડીએફ બુક ડાઉનલોડ કરી શકશો

Guruji Na Bhajan Lyrics In Gujarati

મિત્રો ગુરુજીના ભજન ની લીરીક્સ ની અંદર તમને અહીં સાચા સદગુરૂ તારણહાર ભજન તમને અહીં આપવામાં આવેલું છે.

સાચા સદગુરૂ તારણહાર

સાચા સદગુરૂ તારણહાર,

તમોને વંદન વારંવાર…

મારા જીવન ના આધાર,

તમોને વંદન વારંવાર…

બ્રહ્મા વિષ્ણુ મહેસ જેવા,

સમજી કરીએ આપની સેવા મનમાં શંકા નહિ તલભાર,

તમોને વંદન વારંવાર…

આપે ખોલી અંતર ની બારી,

સહેજે મળ્યા દેવ મુરારી ધ્યાને છૂટી ગયો સંસાર,

તમોને વંદન વારંવાર…

સેવા સમરણ કાયમ આપો,

દાસ જાની અંતર માં સ્થાપો આપ છો દયા તણા ભંડાર,

તમોને વંદન વારંવાર…

લાલ ત્રંબક જશ ગુણ ગાવે,

જનમ મરણ પાતક માં ના આવે આપ છો યા તણા ભંડાર,

તમોને વંદન વારંવાર…

આ પણ જરૂર વાંચો:

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

માતાજી નો થાળ Pdf

વિષ્ણુ સહસ્રનામ ગુજરાતી PDF

પ્રાર્થના ગુજરાતીમાં

જય આધ્યા શક્તિ આરતી PDF

વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ

હંસા ગઈતી ગુરુજીના દેશમાં ભજન Video

ગુરુજીના નામની માળા છે ડોકમાં Videos

Leave a Comment