Jay Adhya Shakti Aarti Lyrics Gujarati | જય આધ્યા શક્તિ આરતી PDF

Rate this post

Jay Adhya Shakti Aarti Lyrics Gujarati: નમસ્તે મિત્રો શું મિત્રો તમે જય આધ્યા શક્તિ આરતી શોધી રહ્યા છો. તો તમે બિલકુલ સહી જગ્યાએ આવ્યા છો આ પોસ્ટમાં તમને જય આદ્યા શક્તિ આરતી Lyrics તથા જય આધ્યા શક્તિ આરતી pdf પણ મળી જશે. તો આપણે પહેલા Jay Adhya Shakti Aarti Lyrics Gujarati જોઈએ.

Jay Adhya Shakti Aarti Lyrics Gujarati

જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (૨) પડવે પ્રગટ્યા માઁ ૐ જયો જયો માઁ જગદંબે

દ્વિતીયા બેઉ સ્વરૂપ શિવ શક્તિ જાણું, માઁ શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાયે (૨) હર ગાયે હર માઁ ૐ જયો જયો માઁ જગદંબે 

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, માઁ ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી માઁ ૐ જયો જયો માઁ જગદંબે 

ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ સચરાસર વ્યાપ્યા, માઁ સચરાસર વ્યાપ્યા ચાર ભુજા ચૌ દિશા (૨) પ્રગટ્યા દક્ષણિમાં ૐ જયો જયો માઁ જગદંબે 

પંચમે પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, માઁ પંચમી ગુણ પદ્મા પંચ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) પંચે તત્વોમાં ૐ જયો જયો માઁ જગદંબે 

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, માઁ મહિષાસુર માર્યો નરનારીના રૂપે (૨) વ્યાપ્યા સઘળે માં ૐ જયો જયો માઁ જગદંબે

સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી, માઁ સંધ્યા સાવીત્રી ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા માઁ ૐ જયો જયો માઁ જગદંબે 

અષ્ટમી અષ્ટ ભુજા આવી આનંદા, માઁ આથી આનંદા સુનિવર મુનિવર જન્મ્યા (૨) દેવ દૈત્યો માઁ ૐ જયો જયો માઁ જગદંબે 

નવમી નવકૂળ નાગ સેવે નવ દૂર્ગા, માઁ સેવે નવ દૂર્ગા નવરાત્રિના પૂજન, શિવરાત્રીના અરચન, કીધા હર બ્રહ્મા ૐ જયો જયો માઁ જગદંબે 

દશમે દશ અવતાર જય વિજયાદશમી, માઁ જય વિજયાદશમી રામે રામ રમાડયાં (૨) રાવણ રોળ્યો માઁ ૐ જયો જયો માઁ જગદંબે 

એકાદશી અગિયારસ કાત્યાયની કામા, માઁ કાત્યાયની કામા કામ દૂર્ગા કાલિકા (૨) શ્યામાને રામા ૐ જયો જયો માઁ જગદંબે 

બારશે બાળારૂપ બહુચરી અંબામાઁ, માઁ બહુચરી અંબામાઁ બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ તારા છે તુજમાં ૐ જયો જયો માઁ જગદંબે 

તેરશે તુળજા રૂપ તમે તારુણી માતા, માઁ તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા ૐ જયો જયો માઁ જગદંબે 

ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા, માઁ ચંડી ચામુંડા ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહવાહીની માતા ૐ જયો જયો માઁ જગદંબે 

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, માઁ સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા મારકંડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા ૐ જયો જયો માઁ જગદંબે 

સવંત સોળ સત્તાવન સોળ સે બાવીસમાં, માઁ સોળ સે બાવીસમાં સવંત સોળે પ્રગટ્યા (૨) રેવાને તીરે માઁ ગંગાને તીરે ૐ જયો જયો માઁ જગદંબે . 

ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી, માઁ મંછાવટી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી માઁ દયા કરો ગૌરી ૐ જયો જયો માઁ જગદંબે 

એકમ એક સ્વરૂપ અંતર નવ ધરશો, માઁ અંતર નવ ધરશો ભોળા ભવાનીને ભજતાં ભોળા અંબેમાંને ભજતાં ભવ સાગર તરશો ૐ જયો જયો માઁ જગદંબે 

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, માઁ જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે મા અંબા દુઃખ હરશે ૐ જયો જયો માઁ જગદંબે

મૈયા ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા, માઁ નવ જાણું સેવા વલ્લભ ભટ્ટને રાખ્યા (૨) ચરણે સુખ દેવા ૐ જયો જયો માઁ જગદંબે 

માઁની ચૂંદડી લાલ ગુલાલ શોભા બહું સારી, મૈયા શોભા બહુ પ્યારી આંગણ કૂકડ નાચે (૨) જય બહુચર વાળી ૐ જયો જયો માઁ જગદંબે

Jay Adhya Shakti Aarti Lyrics Gujarati
Jay Adhya Shakti Aarti Lyrics Gujarati
વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ | પ્રાર્થના સાખી – શ્લોક

Jay Adhya Shakti Aarti Lyrics

જય આદ્યાશિક્ત મા જય આદ્યાશિક્ત (2) 

અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) 

પડવે પ્રગટ્યા મા. ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપશિવશિક્ત જાણું, મા શિવ… (2) 

બ્રહ્મા ગણપિત ગાયે (2) 

હર ગાયે હર મા, ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2) 

ત્રયા થકી તરવેણી (2) 

તું તરવેણી મા…. ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2) 

ચાર ભૂજા ચૌ દિશા (2) 

પ્રગટ્યા દિક્ષણમાં….. ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋિષ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2) 

પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) 

પંચે તત્વો મા….. ૐ જયો જયો મા જગદંબે.

ષિષ્ઠ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2) 

નર નારીના રૂપે (2) 

વ્યાપ્યા સઘળે મા…. ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સિાવત્રી, મા સંધ્યા… (2) 

ગૌ ગંગા ગાયત્રી (2) 

ગૌરી ગીતા મા…. ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2) 

સુરવર મુનિવર જન્મ્યા (2) 

દેવો દૈત્યો મા….. ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2) 

નવચિત્રના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, 

કીધાં હર બ્રહ્મા ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2) 

રામે રામ રમાડ્યા (2) 

રાવણ રોળ્યો મા…. ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અિગયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2) 

કામદુર્ગા કિાલકા (2) 

શ્યામા ને રામા…. ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબામા બહુચરી (2) 

બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા ૐ જયો જયો મા જગદંબે. 

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)

બ્રહ્મા વિષ્ણુ સદિાશવ (2) ગુણ તારા ગાતા ૐ જયો જયો મા જગદંબે. 

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2) 

ભાવભિક્ત કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો 

સિંહવાહિની મા ૐ જયો જયો મા જગદંબે. 

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2) 

વિસષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) 

ગાઈ શુભ કિવતા ૐ જયો જયો મા જગદંબે. 

સવંત સોળ સત્તાવનસોળસે બાવીસ મા, સંવત સોળે પ્રગટ્યા (2) 

રેવાને તીરે, મા ગંગાને તીરે ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) 

ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે. 

શિવશિક્તની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2) 

ભણે શિવાનંદસ્વામી સુખસંપિત્ત થાશે….. 

હર કૈલાશે જાશે…. મા અંબા દુ : ખ હરશે. ૐ જયો જયો મા જગદંબે. 

એકમે એક સ્વરૂપ અંતર નવ ધરશો મા (2) 

ભોળા ભવાની ને ભજતાં (2)

ભવસાગર તરશો….. ૐ જયો જયો મા જગદંબે. 

ભાવ ન જાણું ભિક્ત જ જાણું ન જાણું સેવા મા (2) 

વલ્ભ ભટ્ટને રાખ્યા (2)

નિજ શરણે રહેવા….. ૐ જયો જયો મા જગદંબે. 

માનો મંડપ લાલ ગુલાલ, શોભે બહુ સારો મા (2) 

હું છું બાળ તમારો (2)

શરણે નિત્ય રાખો….. ૐ જયો જયો મા જગદંબે.

સુંદરકાંડ ગુજરાતીમાં પીડીએફ

Jay Adhya Shakti Aarti PDF

મિત્રો જય આધ્યા શક્તિ આરતી ની PDF મેળવવા નીચેના બટન પર ક્લિક કરો

Download PDF

Jignesh Barot – Jay Adhya Shakti Aarti Video

Leave a Comment