leap year gujarati 2024 : લીપ વર્ષ એટલે શું?, લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે?, જાણો તમામ માહિતી

Rate this post

leap Year Gujarati 2024: મિત્રો ગેગોરિયન કેલેન્ડર પ્રમાણે એક વર્ષના 12 મહિના નક્કી કરવામાં આવ્યા છે. આ બાર મહિનામાં બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો જેમાં 28 દિવસો હોય છે એટલે કે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે, પરંતુ જે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો હોય છે તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. આ લીપ વર્ષ દર ચાર વર્ષે એકવાર આવે છે.

(leap year) લીપ વર્ષ દર ચાર વર્ષે જ કેમ આવે છે?

તો મિત્રો આ લીપ વર્ષ ચાર વર્ષે આવવાનું એક કારણ છે. કે આપણી પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે 365 દિવસ લાગે છે.  પરંતુ તમારામાંથી ઘણા બધાને ખબર નહીં હોય કે પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે 365 દિવસ અને વધારાનો “પા (1/4)” દિવસ લાગે છે. માટે દિવસમાં આ “પા (1/4)”  ભાગની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. માટે દર ચાર વર્ષે આ ચાર “પા (1/4)” ભાગને ગણીને એક વધારાનો દિવસ ઉમેરી દેવામાં આવે છે. અને પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઇ શકે છે.

લીપ વર્ષ નક્કી કઈ રીતે કરવું?

મિત્રો લીપ વર્ષ નક્કી કરવાનો એક નિયમ છે કે જે વર્ષને ચાર વડે નિશેષ ભાંગી શકાય તે વર્ષને લિપ વર્ષ તરીકે નક્કી કરવામાં આવે છે. જેમ કે 1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016 વગેરે વર્ષોને લીપ વર્ષ કહેવામાં આવે છે.

આ પણ જરૂર વાંચો:

Mehul Boghra પર નોંધાઈ ક્રોસ FIR, લગાવવામાં આવી 507 જેવી અનેક મોટી કલમો, વધુ માહિતી જાણો Adv Rajnikant Panchani પાસે થી

Signature Bridge Dwarka Name Change: દ્વારકાનો ” સિગ્નેચર બ્રિજ ” હવે ” સુદર્શન બ્રિજ ” તરીકે ઓળખાશે, જાણો રોચક માહિતી

કરોડપતિ દીકરાએ પોતાની માં ને ઘરેથી કાઢી મુકી, Popatbhai Ahir દ્વારા તેને રેસ્ક્યુ કરાયુ, જુઓ પુરો વિડિયો

leap year gujarati FAQs

લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે?

લીપ વર્ષમાં 366 દિવસ હોય છે.

એક વર્ષમાં કેટલા દિવસ હોય છે

1 વર્ષમાં 365 દિવસ હોય છે,

Leave a Comment