Mafat Tabibi Sahay Yojana Gujarat 2023: મફત તબીબી સહાય, જાણો કયા કયા રોગોની સારવાર માં કેટલા કેટલા રૂપિયાની સહાય મળે છે?

Rate this post

Mafat Tabibi Sahay Yojana Gujarat 2023 |  મફત તબીબી સહાય યોજના 2023 | TB Tabibi Sahay Yojana 2023 | Pandurog Sahay Yojana Gujarat | Prasuti Sahay Yojana | Cancer Sahay Yojana | Raktpit Sahay yojana | HIV AIDS Sahay Yojana

નમસ્તે મિત્રો આપણે બધાજ જાણીએજ છીએ કે ગુજરાતમાં ગરીબ લોકોની પરિસ્થિતી કેવી છે? VTV ટીવી ગુજરાતીના એક લેખ પ્રમાણે વિધાનસભામાં ગુજરાત સરકારની કબૂલાત કરી છે. 

કે ગુજરાત રાજ્યમાં 31 લાખ 67 હજારથી વધુ પરિવાર ગરીબી રેખા નીચે હાલમાં જીવી રહ્યા છે અને 2 વર્ષમાં ગુજરાત રાજ્યના 24 જિલ્લા એવા છે. કે જયાં 1 હજાર 359 BPL પરિવાર વધ્યા છે.

હવે તમેજ વિચારો કે આવી પરિસ્થિતીમાં જો કોઈ ગરીબ વ્યક્તી બીમાર પડે તો તેની સ્થિતી કેવી થાય. માટે આવા ગરીબ પરિવારો ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ના આરોગ્‍ય અને તબીબી વિભાગ દ્વારા ” Mafat Tabibi Sahay Yojana ( મફત તબીબી સહાય યોજના) ચાલુ કરવામાં આવી છે 

આ પણ જરૂર વાંચો: Tar Fencing Yojana Gujarat 2023

Mafat Tabibi Sahay Yojana Gujarat
Mafat Tabibi Sahay Yojana Gujarat

મિત્રો આ યોજના અંતર્ગત ઘણા બધા રોગોને આવરી લેવામાં આવ્યા છે જેમ કે સ્ત્રીઓને થતા પાંડુરોગ, પ્રસૃતિ, કેન્સર, ટી.બી., રક્તપિત્ત, HIV AIDS જેવી ગંભીર બીમારીઓમાં ગરીબ લોકોને પરેશાની નો થાય તેવા હેતુ સાથે જુદી જુદી મફત સહાય આપવામાં આવે છે જેની માહિતી આપેણે નીચે વિસ્તાર પુર્વક મેળવી શું. 

Mafat Tabibi Sahay Yojana Gujarat 2023 info (મફત તબીબી સહાય) 

રોગોસહાયનું ધોરણ
પાંડુરોગ150/- કેસ દીઠ ફકત એક વાર
પ્રસૃતિકેસ દીઠ રૂ.500/- ફકત એક વાર
કેન્સરમાસિક રૂ.1000/- દર્દ મટે ત્યાં સુધી
ટી.બીમાસિક રૂ.500/- દર્દ મટે ત્યાં સુધી
રક્તપિત્તમાસિક રૂ.800/- દર્દ મટે ત્યાં સુધી
HIV AIDSમાસિક રૂ.500/- દર્દ મટે ત્યાં સુધી 

મફત તબીબી સહાય યોજનાની પાત્રતાના માપદંડો 

  • મફત તબીબી સહાય યોજનાની પાત્રતાના માપદંડો સામાન્ય છે જે નીચે તમને જણાવવામાં અવ્યા છે 
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/-

આ પણ જરૂર વાંચો: Godown Subsidy Scheme Gujarat 2023

Leave a Comment