માતાજી નો થાળ pdf, Lyrics | Mataji no thal in gujarati pdf

Rate this post

Mataji no thal in gujarati pdf: નમસ્કાર મિત્રો શું તમે માતાજીના થાળ ની pdf બુક શોધી રહ્યા છો તો તમે બિલકુલ માતાજીના થાળ ની pdf માતાજીના થાળ ની Lyrics બધું જ તમને અહીંથી મળી જશે.

માતાજી નો થાળ pdf | Mataji no thal in gujarati pdf

તો મિત્રો માતાજીના થાળ ની પીડીએફ બુક કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો

માતાજી નો થાળ Lyrics

તો મિત્રો જે તમને અહીં માતાજીના થાળની લીરીક્સ આપવામાં આવેલી છે તે લક્ષ્મીજીનો થાળ છે જેને તમે અહીંથી વાંચી શકો છો

લક્ષ્મીજી નો થાળ

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના

ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના

પીરસીને ધરિયો છે થાળ લક્ષ્મીજી જમવા પધારજો

મનગમતી વાનગી, ખુબ નાખ્યા ખાંડ-ઘી

આરોગો ભાવે કંસાર લક્ષ્મીજી જમવા પધારજો

તાજા કીધા છે શાક ભક્તનો ના જોશો વાંક

ભાવે જમો દિલડાની દાળ લક્ષ્મીજી જમવા પધારજો

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે

સ્નેહ કેરા શાકની છે વાત લક્ષ્મીજી જમવા પધારજો

ઝારીમાં ભરિયા છે, પ્રેમ તણા વારી

ભક્તોની રાખજો ભાળ લક્ષ્મીજી જમવા પધારજો

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

સરયુનાં વારી છે, પાન બીડા વાળ્યા છે

અંતરના જોડ્યા છે લક્ષ્મીજી જમવા પધારજો

આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું

લવિંગ સોપારીને પાન ખવરાવશું

તમ પર વારી વારી જાઉં લક્ષ્મીજી જમવા પધારજો

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

Read More……

વિષ્ણુ સહસ્રનામ ગુજરાતી PDF

Prarthana Lyrics In Gujarati PDF

જય આધ્યા શક્તિ આરતી PDF

વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ | પ્રાર્થના સાખી – શ્લોક 

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

લક્ષ્મીજી નો થાળ

અંબાજી માં નો થાળ

દશામાનો થાળ

ગણપતિ નો થાળ

Leave a Comment