signature bridge dwarka name change: દ્વારકાનો ” સિગ્નેચર બ્રિજ ” હવે ” સુદર્શન બ્રિજ ” તરીકે ઓળખાશે, જાણો રોચક માહિતી

Rate this post

Signature Bridge Dwarka Name Change: જી હા મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને બેટ દ્વારકા ને જોડતો સિગ્નેચર બ્રિજ હવે સુદર્શન બ્રિજ તરીકે ઓળખાશે,

WhatsApp Group Join Now

signature bridge dwarka name change

દ્વારકાના સિગ્નેચર બ્રિજનું નામ બદલાવાનું મુખ્ય કારણ સિગ્નેચર એક વિદેશી દારૂની બ્રાન્ડ હોવાથી તથા આ બ્રિજ ભગવાન શ્રીકૃષ્ણની યાદની અંદર બનાવ્યો હોવાથી ઘણા બધા લોકો તેના નામનો વિરોધ ઉઠાવતા હતા, માટે હવે આ બ્રિજનું નામ બદલાવીને સુદર્શન બ્રિજ રાખવામાં આવ્યું છે. 

Approval for construction of Signature Bridge (Sudarshan Bridge)

દ્વારકાના સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજ ના નિર્માણની મંજૂરી 2016 માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી હતી. 

Foundation stone of Signature Bridge (Sudarshan Bridge)

સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) નો સિલાન્યાસ 7 ઓક્ટોબર 2017 ના રોજ  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

signature bridge dwarka cost of construction

આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) ના બાંધકામ માટે નો ખર્ચ લગભગ 965 કરોડ રૂપિયા જેટલો લાગ્યો છે

signature bridge dwarka important points

આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) થી બેટ દ્વારકા ટાપુ પર રહેતા લગભગ ૮૫ હજાર લોકો તથા આ બેટ દ્વારકા ટાપુ પર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવતા 20 લાખ જેટલા શ્રદ્ધાળુને મદદરૂપ થશે

signature bridge dwarka type of bridge

દ્વારકા અને બેટ દ્વારકા ને જોડતો આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) એક કેબલ-સ્ટેડ બ્રિજ છે,  જે સ્ટીલ અને કોન્ક્રીટ થી બનેલો છે.

signature bridge dwarka width

સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) ની પહોળાઈ 27.2 મીટર  એટલે કે 89 ફૂટશે છે,  આ બ્રિજની બંને બાજુએ 2.5 મીટર  એટલે કે લગભગ ૮ ફૂટ  પહોળા ફૂટપાથ આવેલા છે,  મિત્રો આ ફૂટપાથની ખાસ વાત એ છે કે આ  ફૂટપાથ પર લગાવવામાં આવેલી છે. જે એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે.

signature bridge dwarka length

આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) ની લંબાઈ 2,320 મીટર (7,612 ફૂટ) છે,  જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે, આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) ની અંદર કુલ 34 જેટલા થાંભલા પર બનાવવામાં આવેલો છે.

signature bridge dwarka construction company

આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) નું બાંધકામ એસપી સિંગલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ  કંપની દ્વારા કરવામાં આવેલ છે.

signature bridge dwarka construction start date

આ સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ) નું બાંધકામ 1 માર્ચ 2018 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તેનું બાંધકામ 10 ડિસેમ્બર 2023 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

signature bridge opening date

આ સુદર્શન બ્રીજનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 25 ફેબ્રુઆરી 2024 અને રવિવારના રોજ કરવામાં આવશે.

આના વિશે પણ જાણો

હનુમાન ચાલીસા ગુજરાતી

ગુરુજી ના ભજન Pdf

માતાજી નો થાળ Pdf, Lyrics

વિષ્ણુ સહસ્રનામ ગુજરાતી PDF

Sudarshan Setu Current Affairs in Gujarati 2024 FAQS

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ હવે કયા નામે ઓળખાશે?

સુદર્શન સેતુ

સુદર્શન સેતુના નિર્માણની મંજૂરી કોના દ્વારા અને ક્યારે આપવામાં આવી હતી?

નીતિન ગડકરી દ્વારા 2016 માં

સુદર્શન સેતુનો સિલાન્યાસ કોના દ્વારા અને ક્યારે કરવામાં આવ્યો હતો?

7 ઓક્ટોબર 2017ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા 

સુદર્શન સેતુના બાંધકામમાં કેટલો ખર્ચ થયો છે?

લગભગ 965 કરોડ રૂપિયા

સુદર્શન સેતુની પહોળાઈ કેટલી છે?

27.2 મીટર એટલે કે 89 ફૂટ

સુદર્શન સેતુની બંને બાજુ ના ફૂટપાથની પહોળાઈ કેટલી છે?

2.5 મીટર એટલે કે લગભગ ૮ ફૂટ

સુદર્શન સેતુના ફૂટપાથ ઉપર લગાવવામાં આવેલ સોલાર પેનલ કેટલા મેગા વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે?

એક મેગાવોટ વીજળી

સુદર્શન સેતુની લંબાઈ કેટલી છે?

2,320 મીટર (7,612 ફૂટ)

ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ કયો છે?

દ્વારકાનો સુદર્શન બ્રિજ (સિગ્નેચર બ્રિજ)

સુદર્શન સેતુને કેટલા થાંભલા પર બનાવવામાં આવ્યો છે?

કુલ 34 જેટલા થાંભલા પર

સુદર્શન સેતુના બાંધકામ નું કાર્ય કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે?

એસપી સિંગલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (SP Singla Construction Pvt Ltd)

સુદર્શન સેતુનું બાંધકામ શરૂ ક્યારે થયું હતું અને અને પૂર્ણ ક્યારે થયું હતું?

બાંધકામ 1 માર્ચ 2018 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને 10 ડિસેમ્બર 2023 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું

સુદર્શન સેતુ નુ લોકાર્પણ કોના દ્વારા અને ક્યારે કરવામાં આવ્યું હતું?

25 ફેબ્રુઆરી 2024 ના રોજ નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા

દ્વારકા અને બેટ દ્વારકા ને જોડતો બ્રિજ કયા નામે ઓળખાય છે?

સુદર્શન સેતુ

Leave a Comment