સુંદરકાંડ ગુજરાતીમાં પીડીએફ | Sunderkand PDF in Gujarati Free Download 

Rate this post

Sunderkand PDF in Gujarati Free Download: સુંદરકાંડ વાલ્મીકિ દ્વારા લખાયેલ રામાયણનો એક ભાગ છે. તેમાં હનુમાનજી દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યોનું વર્ણન છે. સુંદરકાંડમાં ત્રણ શ્લોકો, સાઠ દુહાઓ અને પાંચસો છવીસ ચોપાઈઓ છે.

સુંદરકાંડના નાયક રુદ્રાવતાર શ્રી હનુમાન છે. સુંદરકાંડ વાંચવાના ઘણા ફાયદા થાય છે. જો તમે આ ગુજરાતીમાં સુંદરકાંડ પીડીએફ ડાઉનલોડ (sunderkand in gujarati pdf file download) કરવા માંગતા હોય તો નીચેથી ડાઉનલોડ કરી શકો છો

Sunderkand PDF in Gujarati Free Download

Sunderkand Book PDF
Sunderkand PDF in Gujarati Free Download
સુંદરકાંડ ગુજરાતીમાં પીડીએફ | Sunderkand PDF in Gujarati Free Download

સુંદરકાંડ વાંચવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ

 • સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને પાઠ કરવો જોઈએ.
 • સુંદરકાંડનો પાઠ સવારે અથવા સાંજે ચાર વાગ્યા પછી કરવો જોઈએ.
 • બપોરના 12 વાગ્યા પછી પાઠ કરવો જોઈએ નહી.

સુંદરકાંડનો પાઠ કરવા માટે શું કરવું.

 • હનુમાનજી અને શ્રી રામના ફોટા અથવા પ્રતિમા પર માળા ચઢાવીને દીવો પ્રગટાવો.
 • ભોગ તરીકે ગોળ અથવા લાડુ ચઢાવો.
 • પાઠ શરૂ કરતા પહેલા શ્રીગણેશની પૂજા કરો.
 • પછી તમારા ગુરુ, પૂર્વજો અને પછી શ્રી રામની પૂજા કરીને સુંદરકાંડનો પાઠ કરવાનું શરૂ કરો.
 • સુંદરકાંડ વાંચવામાં લગભગ 2-3 કલાક લાગી શકે છે.

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

સુંદરકાંડ કેટલી વાર કરવો જોઈએ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એકવાર અને.પ્રતિકૂળ સંજોગોમાં સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ વધે છે. 40 અઠવાડિયા સુધી સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં સુંદર પરિવર્તન આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુંદરકાંડનો પાઠ 11, 21, 31, 41 દિવસ સુધી કરી શકાય છે. જો તમે કોઈ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ, તો તમારે 41 દિવસ સુધી સુંદરકાંડનો નિયમિત પાઠ કરવો જોઈએ જેનાથી તમારા પર હનુમાનજીની કૃપા થાય છે..

સુંદરકાંડનો પાઠ કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. બ્રહ્મમુહૂર્તમાં સવારે 4 થી 6 સુધી સુંદરકાંડનો પાઠ કરી શકાય છે.

જો સમૂહમાં સુંદરકાંડનો પાઠ કરવો હોય તો તેનો પાઠ સાંજે 7 વાગ્યા પછી કરવો જોઈએ.

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

સ્ત્રીઓએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ કે નહીં?

હા, સ્ત્રીઓ સુંદરકાંડનો પાઠ કરી શકે છે. મહિલાઓ હનુમાન ચાલીસા, સંકટ મોચન, હનુમાનાષ્ટક, સુંદરકાંડ વગેરેનો પાઠ કરી શકે છે. મહિલાઓ પોતાના હાથથી હનુમાનજીને અર્પણ કરી શકે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ સિવાય તમે દરરોજ તેનો પાઠ પણ કરી શકો છો. જો તમે સુંદરકાંડનો પાઠ કરતા હોવ તો સવારે 4:00 થી 6:00 સુધી એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં તેનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

સુંદરકાંડનો પાઠ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

 • ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ.
 • એક જ વારમાં સુંદરકાંડ પૂરો કર્યા પછી ઉઠો. વચ્ચે ઉભુ ન થવું જોઈએ.
 • સગર્ભા સ્ત્રીઓએ સુંદરકાંડ ન કરવું જોઈએ.
 • મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ. કહેવાય છે કે આવા સમયે મહિલાઓએ ભગવાન હનુમાનજીનું સ્મરણ પણ ન કરવું જોઈએ નહીં તો ભગવાન ગુસ્સે થઈ જાય છે.

નોંધ : અંહિ આપેલી તમામ માહિતી વાંચવામાં આવેલ તથા પુસ્તક આધારિત છે.

Leave a Comment