વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ | પ્રાર્થના સાખી – શ્લોક | Vakratunda Mahakaya Shloka in Gujarati PDF Download

Rate this post

Vakratunda Mahakaya Shloka in Gujarati: નમસ્તે મિત્રો શું તમે વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ પ્રાર્થના સાખી – શ્લોક શોધી રહ્યા છો?, તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો કારણ કે તમને અંહી આ પોસ્ટમાં વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ – પ્રાર્થના સાખી – શ્લોક તથા તેની PDF મેળવવા માંગતા હોય તો તે પણ તમને અંહી થી મળી જશે. તથા મિત્રો તમને અંહી ગાયત્રી મંત્ર પણ આપવામાં આવ્યો છે.

Vakratunda Mahakaya Shloka in Gujarati lyrics

વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ । 

નિર્વિધ્ને કુરુમેદેવ, સર્વ કાર્યેષુ સર્વદા ।।

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરઃ । 

ગુરૂ ર્સાક્ષાત્પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।।

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્વ સખા ત્વમેવ । 

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વમ્ મમદેવ દેવમ્ ।।

સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો । 

સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાન્તિ વિસ્તરો ।।

ઇશનું રાજ્ય છે આખું, જે જે આ અવની વિશે । 

ત્યાગીને ભોગવી જાણો, વાંછો ના ધન અન્યનું ।।

ૐ સહ નાવવતુ, સહનૌભુનક્સુ સહવીર્ય કરવા વહૈ । 

તેજસ્વિનાવધિતમસ્તુ। મા વિદ્વિષાવહૈ । 

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ।।

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

Vakratunda Mahakaya Shloka Lyrics in Gujarati PDF Download

મિત્રો તમને આ વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ – પ્રાર્થના સાખી – શ્લોક ની pdf અમારી ટેલીગ્રામ ચેનલ પર મળી જશે તો આ vakratunda mahakaya shloka pdf download કરવા નીચે આપેલા બટન પર ક્લિક કરો

Vakratunda Mahakaya Shloka in Gujarati
Vakratunda Mahakaya Shloka in Gujarati Image

શ્રી ગાયત્રી મહામંત્ર | Gayatri Mantra in Gujarati lyrics

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेएयं लर्गोहेवस्य धीमहि धियोयोनः प्रयोध्यात् ।

Shri Gayatri Mahamantra
Shri Gayatri Mahamantra

શ્રી સરસ્વતી સ્તોત્ર

યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃત્તા । વીણા વરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના ।।

યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિઃ દેવૈ સદા વન્દિતા । સા માં પાતુ સરસ્વતી ભગવતી, નિઃશેષ જાડયાપહા ।।

Shri Saraswati Stotra
Shri Saraswati Stotra

Leave a Comment