Vivo X Fold 3 Release Date: Vivo નો આ ફોલ્ડિંગ ફોન samsung galaxy z flip ને પણ આપશે ટક્કર, જાણો કયારે થશે લોંચ અને કેટલી હશે કિંમત

Rate this post

Vivo X Fold 3 Release Date: અત્યારના આ યુગમાં ફોલ્ડિંગ સ્માર્ટફોનનો (folding smartphones) ક્રેઝ પણ ધીમે ધીમે ખુબજ વધી રહ્યો છે. આવી સ્થિતિ જોઈને ઘણી કંપનીઓની નજર ફોલ્ડિંગ સ્માર્ટફોન પર છે. 

મીડિયા રિપોર્ટ્સમાંથી મળતી માહિતી અનુસાર  Vivo કંપની પોતાનો નવો ફોલ્ડિંગ સ્માર્ટફોન  Vivo X Fold 3 ટૂંક સમયમાં લોન્ચ (launch) કરવા જઈ રહી છે. આ ફોનની ડિટેઇલ અને ડિઝાઇન લોન્ચ પહેલા લીક થઇ ગઇ છે.

આ ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50 MP પ્રાથમિક કેમેરા હોવાનું કહેવાય રહ્યું છે આ ફોનના અન્ય ફીચર્સ વિશે માહિતી મેળવવી હોયતો નીચે વાંચો.

vivo x fold 3 specs

GENERAL

Sim TypeDual Sim, GSM+GSM
Dual SimYes
Sim SizeNano SIM
Device TypeSmartphone
Release DateApril 20, 2024 (Expected)

DESIGN

DimensionsUnfolded: 161.3 x 143.4 x 6 mm Folded: 161.3 x 73.4 x 12.9 mm
ColorsBlack, Blue, Red

DISPLAY

TypeColor LTPO AMOLED Screen (1B Color)
TouchYes, 240 Hz Touch Sampling Rate
Size8.2 inches, 1916 x 2160 pixels, 144 Hz
Aspect Ratio4:3.55
PPI~ 360 PPI
Yes, 6.67 inches, 1080 x 2520 pixels, AMOLED, Screen Body Ratio 88.75%, Aspect Ratio 21:9, 120Hz, 1600 nits (peak)~ 89.3%
FeaturesHDR10+, 1800 nits (peak)
NotchPunch Hole
Foldable DisplayYes
Dual DisplayYes, 6.67 inches, 1080 x 2520 pixels, AMOLED, Screen To Body Ratio 88.75%, Aspect Ratio 21:9, 120Hz, 1600 nits (peak)

MEMORY

RAM12 GB
Storage256 GB
Storage TypeUFS 4.0
Card SlotNo

CONNECTIVITY

GPRSYes
EDGEYes
3GYes
4GYes
5GYes
5G Bands1, 2, 3, 5, 7, 8, 12, 20, 28, 38, 40, 41, 66, 77, 78 SA/NSA
VoLTEYes, Dual Stand-By
WifiYes, with wifi-hotspot
Wifi VersionWi-Fi 6; Wi-Fi 7; 2.4G&5G
BluetoothYes, v5.3, A2DP, LE, aptX HD
USBYes, USB-C v2.0
USB FeaturesUSB on-the-go, USB Charging

EXTRA

GPSYes, with A-GPS, GLONASS, BDS, GALILEO, QZSS, NavIC
Fingerprint SensorYes, In Display
Face UnlockYes
SensorsDual screen fingerprint (under display, ultrasonic) accelerometer, gyro, proximity, compass, barometer
3.5mm Headphone JackNo
ExtraNFC

CAMERA

Rear Camera50 MP 1/1.49″, 1.0µm, Dual Pixel PDAF, Laser AF, OIS f/1.8 (Wide Angle)12 MP 47mm, PDAF, 2x optical zoom f/2 (Telephoto)12 MP 14mm, 114˚ f/2 (Ultra Wide) with autofocus
FeaturesSports, night scene, portrait, photo, video, micro movie, 50 million, panorama, ultra-clear document, slow motion, time-lapse Photography, time slow door, super moon, starry sky, Zeiss landscape and architecture, professional, gourmet, Jovi scan, dual-view video, dynamic photo, super group photo MP4
Video RecordingK @ 30 fps, 1080p @ 30 fps FHD
FlashYes, Dual LED
Front CameraPunch Hole 16 MP f/2.5 (Wide Angle)16 MP f/2.5 (Cover camera)
Front Video Recording1080p @ 30 fps FHD

TECHNICAL

OSAndroid v14
Custom UIOriginOS 4
ChipsetQualcomm Snapdragon 8 Gen3
CPU3.3 GHz, Octa Core Processor
Core Details1xCortex-X4@3.3 GHz & 5xCortex-A720@3.2 GHz & 2x Cortex-A520@2.3 GHz
GPUAdreno GPU
JavaNo
BrowserYes

MULTIMEDIA

EmailYes
MusicAAC, MIDI, OGG, FLAC, WMA, WAV, APE, MP3
VideoYes
FM RadioNo
Document ReaderYes

BATTERY

TypeNon-Removable Battery
Size4800 mAh, Li-Po Battery
Fast ChargingYes, 120W Fast Charging
Wireless ChargingYes, 50W
Reverse ChargingYes, 10W

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ
Vivo X Fold 3 Release Date in India
Vivo X Fold 3 Release Date in India

vivo x fold 3 launch date in india

મિત્રો Vivo નો નવો ફોલ્ડિંગ સ્માર્ટફોન Vivo X Fold 3 ક્યારે લોન્ચ થશે? તે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી. જો કે સોશિયલ મીડિયા અને સમાચારોમાં આ ચર્ચાઓ ચાલી રહી છે. કે Vivo નો નવો ફોલ્ડિંગ સ્માર્ટફોન Vivo X Fold 3 આવતા વર્ષ 2024ના પહેલા મહિનામાં લોન્ચ થઈ શકે છે.

vivo x fold 3 display details

લીક થયેલી માહિતી અનુસાર Vivo X Fold 3 માં display ની ગુણવત્તા ઘણી સારી હશે. આ ફોનમાં મોટી 8.2 LTPO AMOLED Display સ્ક્રીન જોવા મળી શકે છે. 

જેની રિઝોલ્યુશન સાઈઝ 1916 x 2160 પિક્સેલ હશે. અને આ પિક્સેલ ડેન્સિટી 360 ppi ની dual foldable display screen હશે. આ સિવાય 1800 Nits ની સ્ક્રીન બ્રાઈટનેસ પણ હોઇ શકે છે. અને 144 Hz નો refresh rate મળશે 

vivo x fold 3 camera details

મિત્રો આ Vivo X Fold 3 ફોનમાં કેમેરો પણ ઘણો સારો હોવાની શક્યતા છે. આ ફોનમાં 50 MP + 12 MP + 12 MPનો ટ્રિપલ પ્રાઇમરી કેમેરા સેટઅપ મળી શકે છે. આ સિવાય LED ફ્લેશ લાઈટ પણ છે. પ્રાથમિક કેમેરા 4K 30 fps પર વિડિયો રેકોર્ડ કરી શકે છે. તથા ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો ફ્રન્ટ કેમેરો 16 MP + 16 MP સેલ્ફી કેમેરા હોઇ શકે છે. તથા આ કેમેરામાં સોની IMX866 કેમેરા સેન્સર અને લેન્સમાં જોવા મળી શકે છે. 

vivo x fold 3 processor details

Vivo ના આવનારા નવા ફોલ્ડિંગ સ્માર્ટફોન Vivo X Fold 3 માં પ્રોસેસર વિશે વાત કરીએ તો આ ફોનમાં તમે Qualcommનું પાવરફુલ અને latest processor Snapdragon 8 Gen 3 જોવા મળશે. આ પ્રોસેસર વર્તમાનની દ્રષ્ટ્રીએ ખુબજ પાવરફુલ છે. તમે તેમાં વગર લેગ થયે ગેમિંગ પણ કરી શકો છો. ગેમ રમતી વખતે તમારો આ ફોન અટકશે નહીં કે ગરમ થશે નહીં. આ processor high speed 5G network ને પણ સપોર્ટ કરે છે. 

vivo x fold 3 battery life

મિત્રો Vivo X Fold 3 ફોનમાં battery અને charger ને લઈને મોટી માહિતી સામે આવી છે. કે આ ફોન USB Type-C પોર્ટ સાથે 4800 mAhની લાંબી બેટરી લાઇફ અને 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે તમને જોવા મળશે. આ સિવાય 50W વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ મળી શકે છે. આ ફોનને 0% થી 100% સુધી ચાર્જ થવામાં 25 મિનિટથી 35 મિનિટનો સમય લાગી શકે છે. એકવાર ચાર્જ કર્યા પછી, તેનો ઉપયોગ 7 થી 8 કલાક સુધી કરી શકાય છે.

vivo x fold 3 price in India

Vivo ના આ નવા ફોલ્ડિંગ સ્માર્ટફોન Vivo X Fold 3 ની price જાહેર કરવામાં આવી નથી. જોકે, પ્રસિદ્ધ ટેક્નોલોજી વેબસાઈટ smartprix અનુસાર Vivo કંપનીનો આ ફોલ્ડિંગ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં લગભગ રૂ1,14,990ના બજેટમાં લોન્ચ થઈ શકે છે. 

Leave a Comment