જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા | Advantages and Disadvantages of Eating Cumin Gujarati Health Tips
Blog

જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા | Jiru khavana fayda ane gerfayda

જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા | Jiru khavana fayda ane gerfayda: મિત્રો જીરું એ બીજના રૂપમાં છોડમાંથી મેળવવામાં આવતી એક ખુબજ અગત્યની ઔષધિ છે. જીરું ભારત અને ચીન સહિત આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. જીરું સામાન્ય રીતે આખુ અને પાવડર સ્વરૂપે બજારમાં મળે છે. મિત્રો જીરુ ખાવાથી શરીરમાં અસખ્ય લાભો થવાને કારણે […]