ચણા ખાવાના ફાયદા અને ગેરફાયદા | chana khavana fayda ane gerfayda in gujarati ma

chana khavana fayda ane ger fayda in gujarati ma: મિત્રો ચણા, જેને ગરબાન્ઝો બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનું કઠોળ છે. જેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને ચરબી ખુબજ માત્રામાં હોય છે.અને ચણા મનુષ્યો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.

chana khavana fayda ane gerfayda in gujarati ma

ચણા ખાવાના ફાયદા

 • પાચન શક્તિમાં સુધાર કરે છે.
 • હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
 • વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
 • કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
 • એનિમિયા દૂર કરે છે.
 • સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.
 • સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.
 • ફાઈબરથી ભરપૂર હોવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

ચણા ખાવાના ગેરફાયદા

 • વધુ પડતા ભીના ચણા ખાવાથી ગેસની સમસ્યા શકે છે.
 • પાચન તંત્રમાં વિક્ષેપ થઈ શકે છે.
 • વધુ પડતા ભીના ચણા ખાવાથી પેટમાં દુખાવો પણ શકે છે.

Chana Khavana Fayda Ane Gerfayda in Gujarati Ma Video

આ પણ જરૂર વાંચો

સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ

About The Author

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top