Disadvantages of Fig in Gujarati: નમસ્કાર મિત્રો શું તમને અંજીર ખાવાનો શુબજ શોખ છે? તો ચેતી જજો કારણ કે વધારે પડતા અંજીરનું સેવન કરવાથી આ પ્રકારનું નુકસાન પણ થાય શકે છે.
મિત્રો હું અને તમે બધા જાણીએ જ છીએ કે અંજે પૌષ્ટિક અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે કોઈપણ ચીજનો વધારે પડતો ઉપયોગ નુકશાનકારક હોય છે, તેવી જ રીતે જો આપણે વધારે પડતું (Fig) અંજીરનું સેવન કરીએ છીએ તો તે શરીરની અંદર કેટલાક નુકસાન કરી શકે છે.
તો ચાલો આપણે આ પોસ્ટમાં જોઈએ વધારે પડતું અંજીરનું સેવન કરવાથી થતા કેટલાક ગેરફાયદાઓ.
અંજીર ખાવાથી થતા ગેરફાયદાઓ (Disadvantages of Fig in Gujarati)
1. ડાયાબિટીસ ધરાવતા લોકોએ (Fig) અંજીરનું સેવન ન કરવું જોઈએ કારણ કે અંજીર ની અંદર સુગરની માત્રા ખૂબ જ વધારે હોવાથી શરીરનું સુગર લેવલ વધારી શકે છે.માટે ડાયાબિટીસના દર્દીઓએ વધારે પડતું અંજનું સેવન ન કરવું જોઈએ.
2. વધારે પડતું અંજીરનું સેવન કરવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે જેમ કે શરીરની અંદર ખંજવાળ આવે શરીરના અમુક ભાગો પર સોજો આવવો તથા પાકેલા અંજીરની અંદર લેટેક્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે અમુક લોકોને ત્વચાની અંદર બળતરા પેદા કરી શકે છે.
3. વધારે પડતું અંજીરનું સેવન કરવાથી કેટલાક લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે પેટનું ફુલ પેટમાં ગેસ થવો ઝાડા થવા વગેરે.
4. વધારે પડતું (Fig) અંજીરનું સેવન કરવાથી કિડની અને મૂત્રપિંડની પથરી થઈ શકે છે કારણ કે અંજીરમાં ઓક્સાલેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે
5. અંજીરમાં ઓક્સાલેટ્સનું પ્રમાણ વધારે હોવાથી જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે શરીરની કેલ્શિયમ સોસવાની ક્ષમતામાં દાખલ કરી શકે છે જે લાંબા સમયે હાડકાના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
6. વધારે પડતું (Fig) અંજીરનું સેવન કરવાથી તે અમુક લોહી પાતળું કરનાર દવાઓ સાથે વિરોધી પ્રતિક્રિયા આપી શકે છે.
7. વધારે પડતું (Fig) અંજીરનું સેવન કરવાથી તેમાં રહેલી ઉચ્ચ ખાંડ ની ક્ષમતા દાંતના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
8. અંજીર ની અંદર કેલરી ની માત્રા ખૂબ જ વધારે હોવાથી જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો તે શરીરમાં વજન વધારી શકે છે જે લાંબા સમયે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ પણ જરૂર વાંચો:
વરિયાળી ખાવાના ગેરફાયદાઓ-આ બિમારી વાળા વ્યક્તિઓએ વરિયાળીનું સેવન ન કરવું જોઈએ
જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા
સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ
નોંધ: Disadvantages of Fig in Gujarati – અંહી આપેલ તમામ માહિતી પુસ્તકો અને ઈંટરનેટના માધ્યમથી આપવામાં આવેલ છે, અંહી અમે તમને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ આપતા નથી આભાર.